આ દિવાળીમાં ઘરે જાતે બનાવો આકર્ષક રંગોળી, જાણો, સ્ટેપ બાય સ્ટેપ આખી રીત

વીડિયો કૅપ્શન, આ દિવાળીમાં ઘરે જાતે બનાવો આકર્ષક રંગોળી, જાણો, સ્ટેપ બાય સ્ટેપ આખી રીત
આ દિવાળીમાં ઘરે જાતે બનાવો આકર્ષક રંગોળી, જાણો, સ્ટેપ બાય સ્ટેપ આખી રીત
પ્રકાશિત

દિવાળીના તહેવાર પર લોકો ઘરની બહાર અને અંદર રંગોળી બનાવીને સુશોભન કરતા હોય છે.

આજે અમે તમને કળશ રંગોળી કેવી રીતે બનાવવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ. આ રંગોળીમાં સૌથી પહેલાં માટલાનો અને શ્રીફળનો આકાર કેવી રીતે આપવો અને કયા રંગના કૉમ્બિનેશનથી તમારી રંગોળી આકર્ષક બનશે તે પણ તમને જાણવા મળશે.

આજના આ ખાસ વીડિયોમાં તમે ઘરે જાતે જ રંગોળી કેવી રીતે બનાવવી તે શીખો.

રંગોળી આર્ટિસ્ટ વિધિ પાસેથી જાણીએ કે ઘરે બેઠાં રંગોળી કેવી રીતે બનાવી શકાય...

અહેવાલ - શ્યામ બક્ષી

ઍડિટ- રિપુલ મકવાણા

દિવાળી, રંગોળી, બીબીસી ગુજરાતી, Diwali, Rangoli

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન