આફ્રિકા : મહિલાઓ અને બાળકોની હત્યા મામલે બીબીસીનું ઇન્વેસ્ટિગેશન
પ્રકાશિત
ગયા વર્ષે બીબીસીએ એક વાઇરલ વીડિયોને લઈને ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં મહિલાઓ અને બાળકોને આંખે પાટા બાંધી અજાણ્યા સ્થળે ગોળી મારી દેવામાં આવી હતી.
શરૂઆતમાં તો કેમરૂનની સરકારે આ ઘટનાને ફેક ન્યૂઝ કહી ઘટનાને ફગાવી દીધી, પણ એક કાર્યક્રમ બન્યો, જેમાં શોધ કરી કે આ ઘટના ક્યાં બની અને તેની પાછળ કોણ જવાબદાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો