અમદાવાદ : વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર લખી દીવાલ ન બગાડે તેના માટે અનોખો પ્રયાસ

વીડિયો કૅપ્શન, અમદાવાદ : વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર લખી દીવાલ ન બગાડે તેના માટે અનોખો પ્રયાસ
પ્રકાશિત

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વૉલ પેઇન્ટિંગ પ્રતિયોગિતા યોજાઈ, જેનો ઉદ્દેશ અનોખો હતો.

પ્રતિયોગિતાના માધ્યમથી દિવાલને એટલી સુંદર બનાવવામાં આવી કે વિદ્યાર્થી સંગઠનો સૂત્રોચ્ચાર લખી દીવાલ ન બગાડે.

સ્પર્ધકોનું માનવું છે કે આ પ્રતિયોગિતાના માધ્યમથી તેમને આર્ટ ગેલેરીમાંથી બહાર નીકળીને પોતાની કળા દર્શાવવાની એક તક પણ મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો