તમે ક્યારેય માણી છે બામ્બુ બિરયાનીની લિજ્જત?
પ્રકાશિત
બામ્બુના ઉપયોગથી બિરયાની બનાવવાની આ અનોખી કળા આંધ્રપ્રદેશમાં ખાસ પ્રચલિત છે.
આ રીતે બનેલી બિરયાની બામ્બુ બિરયાની નામે ઓળખાય છે.
બીબીસી સંવાદદાતા શંકર વડીપલ્લીના આ રિપોર્ટમાં જુઓ શું ખાસિયત છે આ બામ્બુ બિરયાનીની.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો