હૉલૅન્ડનાં દરિયા કિનારે દોડતાં વિચિત્ર સ્ટ્રેન્ડબીસ્ટ

વીડિયો કૅપ્શન, હૉલૅન્ડનાં દરિયા કિનારે દોડતાં વિચિત્ર સ્ટ્રેન્ડબીસ્ટ
પ્રકાશિત

હૉલૅન્ડનાં થીઓ જેન્સનને પવનથી ચાલતાં 'સ્ટ્રેન્ડબીસ્ટ' કે 'બીચ એનિબલ્સ' બનાવવાનો શોખ છે.

જેને પીવીસી (પોલી વિનાઇલ ક્લોરાઇડ)ની ટ્યૂબ્સમાંથી બનાવવામાં આવે છે તથા તે દરિયા કિનારે વહેતાં પવનની મદદથી દોડે છે.

થિયો તેમના 'સર્જન'ને યુટ્યૂબ પર મૂકે છે. દુનિયાભરમાં તેમનાં લાખો ફેન છે, જેમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (નેશનર એરૉનોટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)નો પણ સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો