જાણો કેવા હવામાનમાં ભણતા બાળકોના માર્ક્સ ઓછાં આવી શકે

વીડિયો કૅપ્શન, જાણો કેવા હવામાનમાં ભણતા બાળકોના માર્ક્સ ઓછાં આવી શકે
પ્રકાશિત

પરીક્ષામાં બાળકો માર્ક્સ લાવવા માટે ઘણી મહેનત કરતા હોય છે.

પણ ક્યારેક તેમના માર્ક્સ ઓછાં આવે છે. આ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

પણ શું તમને ખબર છે અમેરિકાની યુનિવર્સિટીના વ્યાપર અભ્યાસ મુજબ શિક્ષણમાં વેન્ટિલેશનની ભૂમિકા પણ મહત્ત્વની છે.

આ અભ્યાસ પ્રમાણે બાળક જો વધુ ગરમીમાં ભણે તો તેની શીખવાની ક્ષણતા પર અસર થાય છે.

તે હોમવર્ક પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું. તો પછી કેવું હવામાન અને કેટલું તાપમાન બાળકને સારા માર્ક્સ લાવવામાં મદદરૂપ થઈ શકે?

એ જાણવા જુઓ આ વીડિયો.