વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવતો ડૉગ

વીડિયો કૅપ્શન, વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવતો ડૉગ
પ્રકાશિત

અમેરિકાના સાઉથ ડાકોટામાં રહેતા એક પરિવારના ડૉગને હાલમાં જ ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે.

આ ડૉગ તેની પ્રજાતિમાં વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવે છે. જીભની લંબાઈ 7.3 ઇંચ છે.